Step into an infinite world of stories
ટીનાને મળી સુંદર નીલી કીટલી. ટીનાને મળી સુંદર નીલી કીટલી. નાનકડી ટીનાને સુંદર નીલી કીટલી મળે છે જ્યારે તે નાનીમા સાથે ખરીદી કરવા જાય છે. એ કોઈ સામાન્ય કીટલી ના હતી. પણ એ એવી કીટલી હતી જેનાથી ઇતિહાસમાં સફર કરી શકાય – જુદા સમયની સંસ્કૃતિ, ભૌગોલિક પરિસ્થિતિ વિષે જાણી શકાય. શું ટીના એની જાદુઇ કીટલી ની ખાસ શક્તિઓનો ઉપયોગ કરી શકશે ? આ એવી પહેલી પુસ્તકની શ્રેણી છે જેમાં વાર્તાઓમાં ઇતિહાસ અને જુદા સમયની વાતો જાણવા મળશે. ટીના અને એની જાદુઇ કીટલી, એના વાંચકો માટે દુનિયાની અજાયબીઓના દરવાજા ખોલશે. અને ઇતિહાસ વિષેની શોધ ક્યારેય પહેલાં જેવી નહીં રહે. પહેલાંના સમયનું જાદુ ફરી એક વખત ઉજાગર થઈ જશે, એક પાંચ વર્ષની જિજ્ઞાસુ છોકરીની આંખોથી. ભુલશો નહીં, જ્યારે આધુનિક વિશ્વની એક નાની છોકરી અજાણ્યા ભૂતકાળના ક્ષેત્રમાં પ્રવેશે ત્યારે અદ્ભુત સાહસનો અનુભવ થશે.
Translators: Pranali Joshi
Release date
Audiobook: 22 December 2021
English
India